તથ્ય જાંચ: શું બીજ ચક્ર માસિક સમસ્યાઓ અને વંધ્યત્વ માટેનો કુદરતી ઉપચાર છે?

Published on:
શું સીડ બીજ ચક્ર અથવા સીડ સાયકલિંગ માસિક સ્રાવની તકલીફ અને વંધ્યત્વ માટેનો કુદરતી ઉપચાર છે? 
બીજ ચક્ર અથવા સીડ સાયકલિંગ માસિક સ્રાવની સમસ્યાઓ ધરાવતી સ્ત્રીઓ માટે કેટલાક લાભો પ્રદાન કરી શકે છે, પરંતુ વંધ્યત્વ માટેની એકમાત્ર સારવાર તરીકે તેની અસરકારકતાને સમર્થન આપતા પુરાવા પૂરતા નથી. તે એક વ્યક્તિગત અભિગમ છે, અને જ્યારે PCOS જેવી પરિસ્થિતિઓ ધરાવતી કેટલીક વ્યક્તિઓને રાહત મળી શકે છે, ત્યારે તે દરેક વ્યક્તિને રાહત આપશે કે કેમ તેની ગેરંટી ન આપી શકાય. "કુદરતી ઉપચાર" તરીકે તેનો ઉલ્લેખ ભ્રામક છે, કારણ કે, તેમાં નોંધપાત્ર વૈજ્ઞાનિક સમર્થનનો અભાવ છે.

Last Updated on April 26, 2024 by Neelam Singh

સારાંશ 

એક વેબસાઈટ એવો દાવો કરે છે કે સીડ સાયકલિંગ એ PCOS, વંધ્યત્વ, અનિયમિત પીરિયડ્સ અને પીરિયડ્સ ના પ્રવાહ માટેનો કુદરતી ઈલાજ છે. અમે આ હકીકત તપાસી અને અમને આ દાવો મોટાભાગે ખોટો હોવાનું જણાયો.

rating

દાવો

એક વેબસાઈટ દ્વારા નીચે મુજબ દાવો કરવામાં આવ્યો છે કે,

“ એસેન્શીયલ ફેટી એસિડ્સ, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ જે પ્રજનન તંત્રની યોગ્ય કામગીરી માટે મહત્વપૂર્ણ છે તે ચાર બીજ દ્વારા પ્રદાન કરવામાં આવે છે જે સ્ત્રીના હોર્મોનલ સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે. “

Seed cycle and PCOS claim

તથ્ય જાંચ

આ લેખ હૈદરાબાદ સ્થિત ઓએસિસ ફર્ટિલિટી વંધ્યત્વ સારવાર કેન્દ્ર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. ઓએસિસ એ એન્ટિટી સદગુરુ હેલ્થકેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડનું એક એકમ છે, જેનો ઉદ્દેશ્ય ભારતીય આરોગ્યસંભાળ ઉદ્યોગમાં સાબિત, પુરાવા આધારિત આંતરરાષ્ટ્રીય તબીબી વ્યવહારો સાથે જોડાયેલી નવીનતમ તકનીકોનો લાભ લઈને અત્યાધુનિક સેવાઓ પ્રદાન કરવાનો છે.

Dr Aruna
Dr Aruna Kalra

ડૉ. અરુણા કાલરા, MBBS, MD, એક અત્યંત કુશળ ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ છે. તેઓ દર્દીઓને તેમના પ્રશ્નોના સ્પષ્ટીકરણ અને નિરાકરણ માટે ડૉક્ટરો પાસે સલાહ લેવા પર ભાર મૂકે છે . તેઓ જણાવે છે કે માત્ર ઓનલાઈન સ્ત્રોતો પર આધાર રાખવાથી ચોક્કસ અને ભરોસાપાત્ર માહિતી મળી શકતી નથી. તેના બદલે, હેલ્થકેર પ્રોફેશનલ્સ સુધી પહોંચવું એ વિશ્વસનીય માર્ગદર્શનની ખાતરી કરે છે અને જે દર્દીઓની ચિંતાઓને અસરકારક રીતે સંબોધિત કરી શકે છે.

DR Nikita Chauhan

ડૉ. નિકિતા ચૌહાણે, MBBS, MD, DNB ( ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ) જણાવ્યું હતું કે, “વિશ્વાસ કરતાં પહેલાં તબીબી માહિતી પ્રદાન કરતી વ્યક્તિઓ અથવા સંસ્થાઓના ઓળખપત્રોની ધ્યાનપૂર્વક ચકાસણી કરવી જોઈએ. જો તેમની લાયકાતો અસ્પષ્ટ અથવા અનુપલબ્ધ હોય, તો સંભવ છે કે તે માહિતીનો વિશ્વસનીય સ્ત્રોત નથી.”

બીજ ચક્ર અથવા સીડ સાયકલીંગ શું છે?

બીજ ચક્ર અથવા સીડ સાયકલીંગ શરીરના હોર્મોનલ સંતુલનને ટેકો આપવા માટે માસિક ચક્રના વિવિધ તબક્કાઓ દરમિયાન ચોક્કસ બીજનો ઉપયોગ કરવાનું સૂચવે છે. પ્રથમ અર્ધમાં (ફોલિક્યુલર તબક્કા), ફ્લેક્સસીડ્સ અને કોળાના બીજ એસ્ટ્રોજનના સ્તરને વધારવામાં મદદ કરવા માટે સામાન્ય રીતે ભલામણ કરવામાં આવે છે. બીજા અર્ધ (લ્યુટેલ તબક્કા) દરમિયાન, પ્રોજેસ્ટેરોનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તલ અને સૂર્યમુખીના બીજ આપવામાં આવે છે. આ પદ્ધતિ એ વિચાર પર આધારિત છે કે આ બીજમાંના અમુક પોષક તત્વો હોર્મોન નિયમનમાં મદદ કરી શકે છે, જો કે તેની અસરકારકતાને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવાઓ મર્યાદિત છે.

શું બીજ ચક્ર PCOS માટે કુદરતી ઉપચાર છે?

PCOS માટે સીડ સાયકલ એ પુરવાર થયેલો કુદરતી ઉપચાર નથી. સીડ સાયકલિંગમાં હોર્મોન સંતુલનને ટેકો આપવા માટે માસિક ચક્રના વિવિધ તબક્કાઓ દરમિયાન ચોક્કસ પ્રકારના બીજ ખાવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે તે PCOS જેવી પરિસ્થિતિઓમાં મદદ કરી શકે છે, પરંતુ તે કામ કરે છે કે કેમ તેની ખાતરી આપવા માટે આપણને વધુ સંશોધનની જરૂર છે.

2023ના અભ્યાસ બાદ, PCOSનું સંચાલન કરવા માટે ઝડપી ચાલવા જેવી પ્રવૃત્તિઓની સાથે સંલગ્ન ઉપચાર તરીકે સીડ સાયકલિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચોક્કસ મેક્રોન્યુટ્રિઅન્ટ રેશિયો સાથે 1500 kcal/દિવસનું લક્ષ્ય રાખીને દર્દીઓનો આહાર BMIના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. તેમને પુષ્કળ પાણી પીવા, જંક અને ફેટી ફૂડ ટાળવા અને નિયમિત કસરત કરવાની સલાહ આપવામાં આવી હતી.

જ્યારે જીવનશૈલીના આ ફેરફારો PCOS લક્ષણોમાં સુધારા તરફ દોરી શકે છે, ત્યારે એ નોંધવું અગત્યનું છે કે પીસીઓએસ માટે કુદરતી ઉપચાર તરીકે બીજ જેવા કોઈપણ એક તત્વનું લેબલિંગ સપોર્ટેડ નથી. તેથી, વૈજ્ઞાનિકોએ હજુ પણ એસમજવા માટે વધુ અભ્યાસ કરવાની જરૂર છે કે શું બીજ સાયકલિંગ વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં PCOS માટે મદદરૂપ થઈ શકે છે.

શું બીજ ચક્ર અનિયમિત સમયગાળા અને સમયગાળાના પ્રવાહ માટે કુદરતી ઉપચાર છે?

2023 માં, અન્ય એક અભ્યાસમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે માસિક સ્રાવની તકલીફ યુવાન સ્ત્રીઓમાં પ્રચલિત છે, જે તેમની શારીરિક અને માનસિક સુખાકારી તથા ઉત્પાદકતાને પ્રતિકૂળ રીતે અસર કરે છે. વર્તમાન સારવારો અસરકારક હોવા છતાં, તે ઘણીવાર આડઅસર કરે છે. તેથી, ડોઝ અને અવલંબનને ધ્યાનમાં રાખીને, સ્ત્રી માસિક સ્વાસ્થ્યના સંચાલનમાં આહારના હસ્તક્ષેપ તરીકે બીજ ચક્ર અથવા સીડ સાયકલનો  આહાર તરીકે વધુ સંશોધનની જરૂર છે. 

જો કે, તેના ફાયદાના અસંખ્ય અહેવાલો હોવા છતાં તે વિશ્વસનીય નથી. ઘણીવાર આ અહેવાલો સંશોધનને બદલે વ્યક્તિગત અનુભવો પર આધારિત હોય છે. પરિણામે, સીડ સાયકલના ફાયદાઓને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા નબળા અથવા અપૂરતા રહે છે.

Dr Anita Gupta

અમે ભૂતકાળમાં માસિક ચક્રના પુનઃસ્થાપનની આસપાસની અસંખ્ય દંતકથાઓની તપાસ કરી છે, પરંતુ આ તમામ દાવાઓમાં વૈજ્ઞાનિક પુરાવાનો અભાવ છે. ગાયનેકોલોજિસ્ટ,  ડૉ. અનીતા ગુપ્તા જણાવે છે કે “અત્યાર સુધી એવો કોઈ પુરાવો નથી કે સીડ સાયકલિંગ ખરેખર PCOSમાં થતા અનિયમિત રક્તસ્ત્રાવને સુધારી શકે છે. પરંતુ બીજમાં એન્ટીઑકિસડન્ટ અને ઓમેગા 3 હોવાથી તેનું સેવન પરોક્ષ રીતે મદદ કરી શકે છે અને એકંદરે તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે.”

શું બીજ ચક્ર વંધ્યત્વ માટેનો કુદરતી ઉપચાર છે?

બીજચક્ર દ્વારા વંધ્યત્વની સીધી સારવાર  થાય છે, તેની સાબિતી માટે વૈજ્ઞાનિક પુરાવાઓનો અભાવ છે. તેને પ્રજનન સ્વાસ્થ્ય માટે સર્વગ્રાહી અભિગમના પરોક્ષ ઘટક તરીકે જોવું જોઈએ. જ્યારે અનુમાનિત પુરાવા સૂચવે છે કે તે હોર્મોનલ સંતુલનને મદદ કરી શકે છે, આ બાબતે નિર્ણાયક સંશોધનનો અભાવ છે. 

બીજ સાયકલિંગને એક વ્યાપક વ્યૂહરચનામાં સંકલિત કરવું મહત્વપૂર્ણ છે જેમાં અન્ય સાબિત પદ્ધતિઓનો સમાવેશ થાય છે અને વ્યક્તિગત પ્રજનન ક્ષમતા માટે સ્ત્રીરોગવિજ્ઞાની પાસેથી માર્ગદર્શન મેળવવું જરૂરી છે. અમે અગાઉ સમાન દાવાઓનું તથ્ય-તપાસ કર્યું છે, જેમાં જામફળના પાંદડા વંધ્યત્વને મટાડી શકે છે, પરંતુ આ દાવાઓને સમર્થન આપવા માટે કોઈ સંશોધન થયું નથી.

Dr Swati Dave, Phd in Food and Nutrition

ડો. સ્વાતિ દવેને જયારે આ દાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે કેટલાક લોકો કહે છે કે બીજ સાયકલિંગ પ્રજનનક્ષમતા વધારવામાં મદદ કરે છે, પણ હજુ સુધી આ અંગે બહુ વૈજ્ઞાનિક પુરાવા નથી. સારું ખાવું એ તંદુરસ્ત જીવનશૈલીનો માત્ર એક ભાગ છે જેમાં કસરત કરવી અને તબીબી સલાહ મેળવવી પણ શામેલ છે. તે અમુક લોકો માટે યોગ્ય હોય શકે છે. પરંતુ તે તમારા માટે યોગ્ય છે કે કેમ તે જોવા માટે ડૉક્ટર સાથે વાત કરવી મહત્વપૂર્ણ છે. કારણ કે, દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે, તેથી જે એક વ્યક્તિ માટે કામ કરે છે તે બીજા માટે કામ ન કરે એવું ચોક્કસ બની શકે.

Dietitian Harita

ડાયેટિશિયન હરિતા અધ્વર્યુએ જણાવે છે કે, “ બીજ ચક્ર અથવા સીડ સાયકલિંગ હોર્મોન્સને સંતુલિત કરવામાં, પીરિયડ્સનું નિયમન કરવામાં, તેની પીડાને દૂર કરવામાં, પ્રજનન સ્વાસ્થ્યને સુધારવામાં અને PCOS માટે મદદ કરી શકે છે. જો કે, તે માટેના વૈજ્ઞાનિક પુરાવા વિના વંધ્યત્વના એકમાત્ર ઉકેલ તરીકે બીજ ચક્ર ભ્રામક છે, ખાસ કરીને વર્ષોથી વંધ્યત્વ સાથે સંઘર્ષ કરતા લોકો માટે. તેમ છતાં, બીજ ચક્રની કોઈ આડઅસર નથી તેથી તેનો ઉપયોગ સલામત છે.”

Disclaimer: Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can futher read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.

Disclaimer
Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can further read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.

Chirag Solanki
Chirag Solanki
A post-graduate in English Literature, Chirag is a filmmaker and writer. He has been working in the field of content creation for the last 2 years.

More in

Questions
Fact Check
Interviews
Stories
Videos

150,307FansLike
1,187FollowersFollow
250SubscribersSubscribe
READ MORE

Subscribe to our newsletter

Stay updated about fake news trending on social media, health tips, diet tips, Q&A and videos - all about health