ફેકટ ચેક: શું ફટકડી તમારા સફેદ વાળને કાળા કરી શકે છે?

Published on:

Last Updated on April 28, 2024 by Team THIP

સારાંશ

rating

મીડિયા વેબસાઈટ્સના કેટલાક હેલ્થ બ્લોગ્સ દાવો કરે છે કે ફટકડી તમારા સફેદ વાળને કાળા કરી શકે છે. અમે હકીકત તપાસી અને જાણવા મળ્યું કે આ દાવો મોટાભાગે ખોટો છે.

દાવો

એક વેબસાઈટ્સના કેટલાક હેલ્થ બ્લોગ્સ દાવો કરે છે કે સફેદ વાળને કાળા કરવા માટેનો રામબાણ ઉપાય, ન્હાવાની થોડીવાર પહેલા કરો આ ઉપાય.

Gujarati 2

ફેકટ ચેક

શા માટે આપણા વાળ ગ્રે થાય છે?

ઉંમર સાથે વાળ સફેદ થવું એ કુદરતી ઘટના છે. હાર્વર્ડ હેલ્થ બ્લોગ કહે છે, “તમારા વાળના ફોલિકલ્સ ઉંમરની સાથે ઓછા રંગ ઉત્પન્ન કરે છે, તેથી જ્યારે વાળ તેના મૃત્યુના કુદરતી ચક્રમાંથી પસાર થાય છે અને પુનર્જીવિત થાય છે, ત્યારે તે 35 વર્ષની ઉંમર પછી ભૂખરા થવાની શક્યતા વધુ હોય છે. આમાં જીનેટિક્સ ભૂમિકા ભજવી શકે છે. જ્યારે આ શરૂ થાય છે.

ઘણી બધી અન્ય તબીબી પરિસ્થિતિઓ છે જે વાળના સફેદ થવાના પ્રારંભિક કારણોમાં સમાવિષ્ટ હોય શકે છે, જે ‘પ્રિમેચ્યોર ગ્રેઇંગ’ તરીકે જાણીતી છે. આના કારણોમાં વિટામિનની ઉણપ, થાઇરોઇડ રોગ, પાંડુરોગ અને ઉંદરીનો સમાવેશ થાય છે.

ઘણા લોકો માને છે કે તણાવના કારણે પણ વાળ સફેદ થઇ શકે છે. જો કે, તેના માટે બહુ ઓછા વૈજ્ઞાનિક નિર્ણાયક પુરાવા છે. 2020 માં ઉંદરો પર એક શોધ કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે તણાવમાં તેમના વાળ ગ્રે થઈ ગયા હતા. પરંતુ તે જ બાબત માનવ શરીર પર કામ કરે છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.

શું વાળ સફેદ વાળને ફરી કાળા કરી શકાય ? 

ઘણાબધા પ્રોડક્ટ ઉત્પાદકોના દાવાઓ છતાં, વાળના સફેદ થવાને ક્યારેય ઉલટાવી શકાતું નથી. કોસ્મેટિક કલરિંગને બાજુ પર રાખીને વિચારીએ તો જયારે વાળના ફોલિકલ એકવાર વાળ ઉત્પન્ન કરે છે, ત્યારે તેનો રંગ સેટ થઈ જાય છે અને બદલી શકાતો નથી. હાર્વર્ડ બ્લોગ કહે છે, “જો વાળની ​​એક પટ્ટી ભૂરા (અથવા લાલ કે કાળી કે સફેદ) થી શરૂ થાય છે, તો તેનો રંગ ક્યારેય બદલી શકાશે નહીં (જ્યાં સુધી તમે તમારા વાળને રંગો નહી).

ફટકડી શું છે?

ફટકડી એ સામાન્ય રીતે પોટેશિયમ ફટકડીમાંથી બનેલો ખનિજ છે. જો કે, એલમ બ્લોક અથવા એમોનિયમ, એલ્યુમિનિયમ સલ્ફેટ, સેલેનેટ વગેરેમાંથી બનેલા સ્ફટિકો પણ ઉપલબ્ધ છે.

નાના કાપ અને ત્વચાની સમસ્યાઓ માટે ઘરગથ્થુ ઉપચાર તરીકે ફટકડીનો ઉપયોગ થાય છે. ઔદ્યોગિક રીતે, તેનો મોટાભાગે જળ શુદ્ધિકરણ પ્લાન્ટમાં તેનો ઉપયોગ પાણીને ઠારવા માટે થાય છે.

શું ફટકડી વાળ માટે કુદરતી રંગ તરીકે કામ કરી શકે છે?

ના. એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી જે સૂચવે છે કે ફટકડી વાળ માટે કલરિંગ એજન્ટ તરીકે કામ કરી શકે છે.

ફટકડી તેમના એન્ટિસેપ્ટિક અને એસ્ટ્રિજન્ટ ગુણધર્મો માટે જાણીતી છે અને તેનો ઉપયોગ ત્વચા પરના નાના કાપ અથવા ચેપની સારવાર માટે થાય છે. ફટકડી પર કરવામાં આવેલ અભ્યાસ અને આયુર્વેદ મુજબ ફટકડીના ઘણાબધા ફાયદો છે. જો કે, વાળ માટેના કલરિંગ એજન્ટ તરીકે ફટકડીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ફેબ્રિક કલરિંગ ઉદ્યોગમાં ફટકડીનો ઉપયોગ મોર્ડન્ટ કરવામાં આવે છે. મોર્ડન્ટ એ આયન અથવા મીઠું છે જે ફેબ્રિકમાં ઉમેરવામાં આવે છે, જેથી તે રંગોને યોગ્ય રીતે પકડી રાખે. પણ મોર્ડન્ટ પોતે એક રંગ નથી.

GP

ડૉ. અંબરીશ શ્રીવાસ્તવ, MBBS, MD કહે છે, “ફટકડીની રાસાયણિક રચનાને કારણે તે ટેનિંગ એજન્ટ તરીકે કામ કરી શકે છે. પરંતુ હું એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવાથી વાકેફ નથી કે જે વાળનો રંગ બદલવા માટે ફટકડીનો નિયમિત ઉપયોગ સૂચવે છે. જ્યાં સુધી હું સમજું છું, તે અત્યંત બિનપરંપરાગત ઉપયોગ છે જેમાં અસરો અથવા આડઅસરોનો કોઈ દસ્તાવેજી અભ્યાસ નથી.”

Disclaimer: Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can futher read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.

Disclaimer
Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can further read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.

Garima Dev Verman
Garima Dev Verman
A qualified and experienced dietitian, Garima is analyses and fact checks content around diet and nutrition.

More in

Questions
Fact Check
Interviews
Stories
Videos

150,232FansLike
1,187FollowersFollow
250SubscribersSubscribe
READ MORE

Subscribe to our newsletter

Stay updated about fake news trending on social media, health tips, diet tips, Q&A and videos - all about health