ફેક્ટ ચેક: શું લીંબુ અને અદરક દ્વારા પેટની ચરબી ઓછી કરી શકાય છે?

Published on:

Last Updated on November 2, 2022 by Neelam Singh

સારાંશ

rating

એક વેબસાઈટનો દાવો છે કે ગરમ પાણીમાં લીંબુ અને આદુ ઉમેરીને પીવાથી વજન ઘટે છે. અમે આ હકીકત તપાસી અને આ દાવો મોટાભાગે ખોટો હોવાનું જણાયું.

દાવો

એક વેબસાઈટ એવો દાવો કરે છે કે ગરમ પાણીમાં લીંબુ અને આદુ ઉમેરીને પીવાથી તે વજન ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.

Guj claim 4

ફેક્ટ ચેક

શરીરની ચરબી કેવી રીતે ઘટાડી શકાય?

ફાઈબર અને પ્રોટીનયુક્ત સંતુલિત આહાર ખાવાથી ચરબી ઘટાડી શકાય છે. વ્યક્તિએ આલ્કોહોલ, પ્રોસેસ્ડ ફૂડ, ખાંડ અને વધુ ચરબીવાળા ખોરાકથી પણ દૂર રહેવું જોઈએ.

વ્યાયામ, વજન ઉચકવું અને સ્વિમિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ ચરબી ઘટાડવામાં મદદરૂપ છે. શોધ પત્ર જણાવે છે કે પેટની જ ચરબીનો એક પ્રકાર આંતરડાની ચરબી, જે  ટાઈપ ૨ ડાયાબિટીસ, હૃદય રોગ અને અન્ય સ્થિતિઓ માટે નોંધપાત્ર રીતે જોખમી છે. આ ઉપરાંત BMI (બોડી માસ ઇન્ડેક્સ) પ્રમાણસર રાખવા પણ વધારાની ચરબી ઘટાડવી જરૂરી છે.

શું લીંબુ વજન ઘટાડવામાં મદદરૂપ છે?

હા, અમુક અંશે સાચી વાત છે. લીંબુ વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટનો સારો સ્ત્રોત છે જે પાચન ક્રિયા સારી કરવામાં મદદ કરે છે. તેમાં મૂત્રવર્ધક ગુણધર્મો પણ છે, જે શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરી શકે છે, અને એ રીતે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. લીંબુ મેટાબોલિઝમ વધારવા માટે પણ જાણીતું છે. પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ તમારા પેટને ખરાબ કરી શકે છે અને તમારા દાંતને અસર કરી શકે છે.

શું આદુ વજન ઘટાડવામાં મદદરૂપ છે?

હા, અમુક અંશે સાચી વાત છે. આદુ તેના એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોને કારણે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તે તમારા પાચનને ઉત્તેજીત કરવા અને તમારી ભૂખને દબાવવા માટે પણ જાણીતું છે. પરંતુ, તે કબજિયાત અને પેટનું ફૂલવું જેવી ચોક્કસ આડઅસર પણ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ લોહી પાતળું કરતી દવા લેતી હોય અથવા સ્તનપાન કરાવતી હોય અથવા ગર્ભવતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

શું તમે લીંબુ અને આદુનો ઉપયોગ કરીને પેટની ચરબી ઘટાડી શકો છો?

ના. ભલે આદુ અને લીંબુ વજન ઘટાડવામાં મદદ કરી શકે, આમાંથી કોઈ પણ તત્વ પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ નથી. પેટની ચરબી તંદુરસ્ત આહાર અને નિયમિત શારીરિક કસરત પર આધારિત છે. આ ઉપરાંત લીંબુ અને આદુનું વધુ પડતું સેવન નુકસાનકારક થઇ શકે છે; તેથી, કોઈએ મોટા જથ્થામાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

Nutritionist

ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ પરીક્ષા રાવ કહે છે, “ફેટ બર્નર્સ એવા પદાર્થો છે જે લિપિડ મેટાબોલિઝમને સુધારે છે, વજનમાં ઘટાડો કરે છે અને ચરબીનું શોષણ કરવાની ક્ષમતા ઘટાડે છે. તાજેતરના સમયમાં વજન ઘટાડવામાં મદદ કરવા માટે અસરકારકતાના કારણે બે ખાદ્યપદાર્થોઓએ ખૂબ ધ્યાન ખેંચ્યું છે તે છે, લીંબુ અને આદુ. લીંબુ વિટામિન C થી ભરપૂર છે અને ચરબીને પાતળું કરીને અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવાનું કામ કરે છે. જે લોકો ખોરાકમાં વિટામિન C સારી માત્રામાં લે છે તેમનામાં બીજા લોકોની સરખામણીમાં એસિડ ઓક્સિડેશનમાં 30% જેટલો સુધારો જોવા મળ્યો છે.

થર્મોજેનિક ખોરાકથી ભરપૂર આહાર ચરબીને અસરકારક રીતે બર્ન કરવામાં પણ મદદ કરે છે. આ એવા ખોરાક છે જે ગરમી સર્જે છે અને તેથી તે ચરબી ઘટાડવામાં પણ કરવામાં મદદ કરે છે. આદુમાં જીંજરોલ્સ, શોગાઓલ્સ, ફ્લેવોનોઈડ્સ અને ટેર્પેનોઈડ્સ જેવા વિવિધ સંયોજનો હોય છે. તેમાં કેપ્સાસીન પણ હોય છે જે થર્મોજેનેસિસને પ્રેરિત કરે છે, જે પાચનપ્રક્રિયાને વેગ આપે છે, લિપોલીસીસને વધારે છે અને ભૂખને નિયંત્રિત કરે છે જેથી સ્થૂળતાને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ, આ મીશ્રણોને કામ કરવા માટે સમયની જરૂર છે. તેથી, ચરબી ત્રણ દિવસમાં ઘટાડી શકાતી નથી.”

Nutritionist

વધુ તપાસમાં ડોક્ટર પ્રિયંકા કહે છે, “ના, ચરબી ઘટાડવી એ બહુપરીમાણીય અભિગમ છે, અને એક ઘટક તેના માટે કામ કરી શકે. જો તમે ચરબી ઘટાડવા માંગતા હો, તો તમારે વજન વધવાનું કારણ શોધવાની જરૂર છે: જેમાં બળતરા, લીકી ગટ, હોર્મોન અસંતુલન, ઝેર, નીચું મેટાબોલીઝમ, સ્ટીરોઈડ્સ જેવી દવાઓનું સેવન વગેરે સમાવિષ્ટ છે. એકવાર તમે જો કારણ ઓળખી લો, પછી તમે આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરી શકો.

ઉપરાંત, શારીરિક કસરત અને સંતુલિત કેલરીવાળા આહાર દ્વારા વજન ઘટાડવાથી જ કુદરતી રીતે ચરબીમાં ઘટાડો કરી શકાય છે. ઉપરાંત, વજન ઘટાડવું એ એક અંગ માટે અલગ હોતું નથી. આખું શરીર એકસાથે વજન ગુમાવે છે, જો કે બધા અંગો અલગ અલગ દેખાય છે.

કુદરતી રીતે ત્રણ દિવસમાં ચરબી ઘટાડવી શક્ય નથી. તે એક લાંબી પ્રક્રિયા છે જે ઘણો પ્રયત્ન અને સમય માંગી લે છે. તેથી, આ દાવો મોટે ભાગે ખોટો છે.

Disclaimer: Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can futher read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.

Disclaimer
Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can further read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.

Chirag Solanki
Chirag Solanki
A post-graduate in English Literature, Chirag is a filmmaker and writer. He has been working in the field of content creation for the last 2 years.

More in

Questions
Fact Check
Interviews
Stories
Videos

150,482FansLike
1,187FollowersFollow
250SubscribersSubscribe
READ MORE

Subscribe to our newsletter

Stay updated about fake news trending on social media, health tips, diet tips, Q&A and videos - all about health