ફેકટ ચેક : શું સોફ્ટ ડ્રિંક્સ પીવાથી ટેસ્ટોસ્ટેરોન વધી શકે છે?

Published on:
શું કોલા પીવાથી અંડકોષનું કદ વધી શકે છે?
ના. સોફ્ટ ડ્રિંક્સ પીવાથી ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ અથવા અંડકોષનું કદ વધતું નથી. ટેસ્ટોસ્ટેરોન અને અંડકોષનું કદ વિવિધ પરિબળો પર આધારિત છે, જેમાં વારસાગત કારણો, હોર્મોન્સ અને વાતાવરણ જવાબદાર છે. ઉંદર પરના અભ્યાસો જણાવે છે કે જૈવિક રચના, આનુવંશિકતા અને વાતાવરણને કારણે આ સીધા મનુષ્યો પર લાગુ કરી શકાતું નથી. મનુષ્ય પર થયેલા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે આવા સોફ્ટ ડ્રિંક્સ પીવાથી અંડકોષ પર ખરાબ અસર થાય છે.

Last Updated on April 29, 2023 by Neelam Singh

સારાંશ

એક વેબસાઈટ એવો દાવો કરે છે કે કોક અને પેપ્સી પીવાથી અંડકોષ અને ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધી શકે છે. અમે હકીકત તપાસી અને આ દાવો મોટાભાગે ખોટો હોવાનું જણાયું.

rating

દાવો

Tv9 ન્યૂઝ ચેનલની વેબસાઈટ પર એક લેખ પોસ્ટ કરવામાં આવ્યો છે જે કહે છે કે “કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંકનું વધુ પડતું સેવન પુરુષોના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર અને વૃષણનું કદ વધારી શકે છે”.

soft drinks

ફેકટ ચેક

શું સોફ્ટ ડ્રિંક્સ પીવાથી ટેસ્ટોસ્ટેરોનની સંખ્યા અને અંડકોષનું કદ વધે છે?

ના. પેપ્સી અને કોક જેવા સોફ્ટ ડ્રિંક્સ પીવાથી ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ અથવા અંડકોષના કદમાં વધારો થાય છે તે સાબિત કરવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. વધુમાં, ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન વિવિધ પરિબળો પર આધારિત છે, જેમ કે ઉંમર, શરીરનું વજન, પોષણની સ્થિતિ, તણાવ, ઊંઘનો અભાવ, આલ્કોહોલનું સેવન, આહાર અને કસરત.

વધુમાં, અંડકોષનું કદ આનુવંશિક, હોર્મોનલ અને વાતાવરણને લગતા પરિબળોના સંયોજન દ્વારા નક્કી કરવામાં આવે છે.

ઉંદર પરનું એક સંશોધન સૂચવે છે કે કોકા-કોલા અને પેપ્સી-કોલાની ઉચ્ચ સાંદ્રતા ટેસ્ટિસ લોન્ગીટ્યુડીનલ ડાયામીટર (TLD) અને ટેસ્ટીસ ટ્રાન્સવર્સ ડાયામીટર (TDD) વધારી શકે છે, જે ટેસ્ટોસ્ટેરોન સ્ત્રાવને વધારી શકે છે અને સીરમ સાંદ્રતામાં વધારો કરી શકે છે. ભલે ઉંદર પરના અભ્યાસો સંભવિત સારવારોમાં મૂલ્યવાન સૂચનો પ્રદાન કરી શકે; પણ તેને સીધા મનુષ્યો પર લાગુ કરી શકાતા નથી. કારણ કે, મનુષ્યની જૈવિક પ્રણાલી, આનુવંશિકતા અને શરીરવિજ્ઞાન અલગ છે.

આ ઉપરાંત, આ અભ્યાસો પ્રયોગશાળાના નિયંત્રિત વાતાવરણમાં કરવામાં આવે છે, જે વાસ્તવિક-વિશ્વના માનવ વાતાવરણને કેટલા યોગ્ય હશે તે પ્રશ્ન છે. પર્યાવરણીય પરિબળો કે જે માનવ સ્વાસ્થ્યને અસર કરે છે, જેમ કે આહાર, જીવનશૈલી અને ઝેર તે ચોક્કસ રીતે દર્શાવી શકાતા ન હોય તેવું પણ બની શકે છે.

અમારું સંશોધન અમને યુવાન પુરુષો પર કરવામાં આવેલા અન્ય એક અભ્યાસ તરફ દોરી ગયું જેમાં એવું તારણ નીકળ્યું કે ખાંડ-મીઠાં પીણાં (SSB) નું સેવન શુક્રાણુઓની ઓછી સાંદ્રતા અને કુલ શુક્રાણુઓની સંખ્યા સાથે સંકળાયેલું છે અને તે સ્વસ્થ પુરુષોના અંડકોષ પર દમનકારી અસર દર્શાવે છે. 

Sexologist

ડૉ. યોગેશ ટંડન, દિલ્હી સ્થિત સેક્સોલોજિસ્ટ, આ અંગે ટિપ્પણી કરીને કહે છે, “જ્યારે પ્રાણીઓ પરના અભ્યાસોમાંથી એવા મર્યાદિત પુરાવા મળ્યા છે કે જે સૂચવે છે કે ઠંડા પીણા પીવાથી ફાયદા થઈ શકે છે, હું વ્યક્તિગત રીતે તેની સામે સલાહ આપીશ. વધુ પડતા સેવનથી તમારા શરીર પર પ્રતિકૂળ અસરો થઈ શકે છે, જે કોઈપણ સંભવિત લાભો કરતાં વધારે છે. તેના બદલે, દાડમનો રસ તમારા ટેસ્ટોસ્ટેરોનના સ્તરને વધારવામાં મદદ કરી શકે છે.”

આમ, જ્યાં સુધી મનુષ્યો પર નોંધપાત્ર સંશોધન ન થાય ત્યાં સુધી આ દાવો મોટે ભાગે ખોટો રહેશે.

Disclaimer: Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can futher read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.

Disclaimer
Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can further read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.

Chirag Solanki
Chirag Solanki
A post-graduate in English Literature, Chirag is a filmmaker and writer. He has been working in the field of content creation for the last 2 years.

More in

Questions
Fact Check
Interviews
Stories
Videos

150,357FansLike
1,187FollowersFollow
250SubscribersSubscribe
READ MORE

Subscribe to our newsletter

Stay updated about fake news trending on social media, health tips, diet tips, Q&A and videos - all about health